Gujarat Samachar માં WorldMiTR અને Sardar@150 ના ઉપક્રમની નોંધ! 🚀
અમારા સિદ્ધિઓ અને Sardar@150 ના ભવ્ય વિઝનને Gujarat Samachar માં સ્થાન મળ્યું એ ગૌરવની વાત છે! 📰
અમે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ની ઉજવણી માટે 150 એકતા યાત્રાઓ શરૂ કરી રહ્યા છીએ, જે એકતા અને પ્રગતિ ના સંદેશને આગળ ધપાવશે. આ વર્ષભર ચાલનારી યાત્રા ભારતના લોખંડ પુરુષને સમર્પિત છે.
આ ઐતિહાસિક હલચલનો ભાગ બનો! આ પોસ્ટ શેર કરો અને સંદેશે સંદેશે પહોંચાડો. 💙🇮🇳
#Sardar@150 #WorldMiTR #UnityYatra #SardarPatel #ViksitBharat #GujaratSamachar
WorldMiTR & Sardar@150 Featured in Gujarat Samachar!
Honored to have our achievements and the grand vision of Sardar@150 highlighted in Gujarat Samachar, a leading Gujarati daily! 📰
We are launching 150 Unity Yatras to celebrate Sardar Patel’s 150th birth anniversary, promoting unity, heritage, and progress. This year-long journey is a tribute to the Iron Man of India.
Be a part of this historic movement! Share this post and help us spread the message far and wide. 💙🇮🇳