સરદાર પટેલ એકતા યાત્રા 2025: માર્ગદર્શિકા અને મહત્વપૂર્ણ સૂચનાઓ

પ્રિય બસ ગ્રુપ લીડર્સ,
સરદાર પટેલ એકતા યાત્રા 2025માં તમારું હાર્દિક સ્વાગત છે. આ યાત્રા એકતા અને સદભાવનાના સંદેશને વ્યાપક બનાવવાનું એક મહત્વનું પગલું છે. તમારા સહયોગથી આ યાત્રાને સફળ બનાવી શકાશે.
Sardar Patel Unity Yatra Photos
Check out the photos from the Sardar Patel Unity Yatra in the sections below:
Note: Participants are welcome to add their own photos to the album and share their memories from the Yatra.
Group Photos from Unity Yatra
This Albumn will have all the group photos from the Yatra. See the moments of unity and togetherness.
Photos from the Places Visited
Here, you’ll find photos from the places we visited during the Yatra.
યાત્રાનું સુચિત કાર્યક્રમ:
- પ્રસ્થાન: અમદાવાદથી નિર્ધારિત સમયે.
- કરમસદ: સરદાર પટેલ સ્મારક, સરદાર શ્રી નું ઘર, ફોટો સેશન, ડિજિટલ Exhibition.
- વડતાલ: વડતાલ મંદિરની મુલાકાત, ભોજન, અને મુખ્ય સભા.
- નડિયાદ: સંતરામ મંદિર ની મુલાકાત.
- જેતલપુર: રાત્રિ ભોજન અને પછી અમદાવાદ તરફ પ્રસ્થાન.
મહત્વની સૂચનાઓ:
- વયોવૃદ્ધ માટે: બસમાં ચઢવા માટે નાની ટેબલની વ્યવસ્થા કરશો.
- સભ્યોની સૂચિ: દરેક બસના સભ્યોની સૂચિ બનાવીને તેમની સહી સાથે યાત્રા દરમિયાન દરેક સભ્ય પોતાની સંપૂર્ણ રીતે જવાબદારી પર આવેછે તે સ્પષ્ટ કરવું.
- પાણી અને નાસ્તો: દરેક બસ ગ્રુપને વિનંતી છે કે તેઓ પોતાની બસમાં 20 લિટર પાણીની બોટલ અને ડિસ્પોઝેબલ કાગળના ગ્લાસની વ્યવસ્થા કરે. સમય ની નુકુળતા મુજબ ચા નાસ્તા ની 4
- વ્યવસ્થા કરવામાં આવશે: ઉમર અને મેડિકલ કન્ડિશન પ્રમાણે વડીલ સભ્યો ને ઘરે થી થોડો નાસ્તો તથા ફળ ફલાદિ લાવવા વિનંતી કરશોજી.
- સ્પીકર અને માઇક્રોફોન: શક્ય હોય તો બ્લ્યુટૂથ સ્પીકર જેનો અવાજ બસ માં સંગીત નો આનંદ લઇ શકાય તેવો હોય તો વ્યવસ્થા કરશો જી.
- સુરક્ષા: યાત્રા દરમિયાન સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું. સમગ્ર યાત્રા દરમિયાન સમૂહમાં રહેવું અને એકલા અલગ ન થવું
- સમયપાલન: દરેક મેમ્બર ને જણાવવાનું કે સમયનું પાલન કરવું અને નિર્ધારિત સમયે બસમાં હાજર રહેવું.
- પર્યાવરણ: યાત્રા દરમિયાન પર્યાવરણની જાળવણી કરવી, કચરો ગમે ત્યાં ન ફેંકવો.
નોંધ:
બસો રાત્રે 8:00 વાગ્યા પહેલા અમદાવાદ પહોંચે તેની ખાસ કાળજી લેવામાં આવશે. જો કોઈ કારણોસર બસોમાં વિલંબ થાય તો એક અથવા વધુ સ્થળની મુલાકાત ટૂંકી કરવામાં આવશે.
સંપર્ક:
કોઈપણ પ્રશ્ન માટે,
કૃપા કરીને 9712997606 પર સંપર્ક કરો.
આપની યાત્રા સુખદ રહે તેવી અમે કામના કરીએ છીએ.
ધન્યવાદ,
Darshan Patel.